
આર્ટ ઓફ લિવિંગ મેઘા પ્લાન્ટ ડ્રાઈવ અંતર્ગત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટી. એન્ડ ટી. વી. સાર્વજનિક વિદ્યાલય, ગોપીપુરા, સુરતના ધોરણ 10 નો એક વિદ્યાર્થી તથા ધોરણ 11 ના બે વિદ્યાર્થીઓ શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશભાઈ તથા નિવૃત્ત કલેકટર શ્રી આર.જે.પટેલ સાહેબની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે કરવામાં આવ્યું હતું.
