T. & T. V. Sarvajanik Vidyalaya

Traffic Awareness Course


Traffic Awareness Course



તા. ૧૨/૧૨/૨૦૨૩ ને સોમવાર ના રોજ HONDA કંપની દ્વારા 'Trafic Awareness Course' નું આયોજન શાળાના આચાર્યાશ્રી દેવ્યાનીબેન લિંમ્બાચીયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં શાળાનાં તમામ વિધાર્થીઓએ અને શિક્ષકમિત્રોએ ભાગ લીધો હતો અને HONDA કંપની ના પ્રશિક્ષક શ્રી આનંદભાઈ કાંબલે તેમજ તેમની ટીમે વિડીઓ વિઝ્યુઅલ દ્વારા જાણકારી આપી હતી.