
સૌથી સુંદર રંગ એટલે સફળતાનો રંગ.
તારીખ 12/02/2024 ના રોજ પ્રિલીમ પરીક્ષાના પરિણામ સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટી એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય, ગોપીપુરામાં સોસાયટી સંચાલિત અન્ય શાળા C. C. Shah English Medium ના talented આચાર્ય શ્રી સુનિલભાઈ જાધવે વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ વિષયોમાં સરળતાથી પાસ થવાની જડીબુટ્ટી આપી. સાથોસાથ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને આત્મ વિશ્વાસ વધારવા પરીક્ષાને એક ઉત્સવ તરીકે જોવાની tips આપી. સુનિલભાઈ DEO માંથી આપેલ expert teacher ના list માં પણ છે. શાળા પરિવાર આપનું માર્ગદર્શન મેળવી આંનદ અને ગૌરવની લાગણી અનુભવે છે. ઉદાહરણો અને વાર્તા દ્વારા તમે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને પણ સરળ બનાવી દીધા. Thank you Sunil Jadhav sir...
Click Here....... For Photo Gallery