T. & T. V. Sarvajanik Vidyalaya

Ram Mandir Pratistha Mahotsav


Ram Mandir Pratistha Mahotsav

22-01-2024

મેરી ઝોપડીકે ભાગ આજ ખુલ ગયે હૈ રામ આયે હૈ
ટી એન્ડ ટી. વી. કે ભાગ આજ ખુલ ગયે હૈ રામ આયે હૈ
મીડલ સ્કૂલ કે ભાગ આજ ખુલ ગયે હૈ રામ આયે હૈ...
આજ રોજ તારીખ 22/01/2020 અમારી T&TV શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રંગોળી કરીને, ચિત્રો દ્વારા તેમજ રામધૂન અને ભજન સંધ્યા દ્વારા પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.