તારીખ 10 /1 /2024 ના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત અંડર 17 કબડ્ડી ની રમતમાં ટી એન્ડ ટીવી સાર્વજનિક વિદ્યાલય, ગોપીપુરા, વિદ્યાર્થીઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે.
તારીખ 11 /1/ 2024 ના રોજ ખેલ મહાકુંભ અંડર 17 વોલીબોલ ની રમતમાં તૃતીય ક્રમ તેમજ વોલીબોલ ઓપન ની રમતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
તારીખ 12/01/2024 ના રોજ ખેલ મહાકુંભ માં અન્ડર 17 ખો ખો ની રમત તેમજ ખો ખો ઓપન માં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
તારીખ 13/01/2024 ના રોજ અન્ડર 17 રસ્સાખેંચ ની રમત માં તૃતીય ક્રમ મેળવેલ છે.
તારીખ 16/01/2024 ના રોજ ખેલ મહાકુંભ અન્ડર 17 ચેસ ની રમત માં જરીવાલા કબીર 11-A પ્રથમ ક્રમ તેમજ રાણા હિરેન 9-B દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.