T. & T. V. Sarvajanik Vidyalaya

1st Day of SSC Board Exam 2025


1st Day of SSC Board Exam 2025



આજ રોજ પરીક્ષાના પ્રથમ દિવસે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલ ગોપીપુરા, સુરત દ્વારા શાળામા S.S.C બોર્ડની પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓની સ્ટાફમિત્રો દ્વારા કુમકુમ તિલક કરી સંસ્કૃત શ્લોક દ્વારા અને મીઠું મોં કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.